અમદાવાદ માં ડિલિવરી બોય જોઈએ છે.
ઓફિસ લોકેશન : ઓઢવ રિંગ રોડ
ડિલિવરી લોકેશન : નિકોલ , કઠવાડા , ઓઢવ , મણિનગર , વટવા , નારોલ , શાહઆલમ , બહેરામપુરા , રખિયાલ .
કામ : ટી વી , ફ્રિજ , એ સી , વહશીંગ મશીન , ઓવન  ની ટેમ્પો માં બેસી ડ્રાઈવર સાથે જઈને ડિલિવરી કરવાની રહેશે .( ટેમ્પો અને ડ્રાઈવર કંપની ના રહેશે )
પગાર : ૯૫૦૦ + ૨૬ દિવસ પુરા હશે તો ૫૦૦ બોનસ .
સમય : સવારે ૭ વાગે ઓફિસ આવાનું રહેશે અને વેલા ફ્રી પાડો એટલે જય શકો
જોઈનીંગ ૨૦ સેપ્ટેમ્બર થી રહેશે અને ઇન્ટરવ્યૂ  ૫ તારીખ થી શરુ થશે
ખાસ નોંધ ઉપર દર્શાવેલ એરિયા માંથી કોઈ પણ ૩ એરિયા ના જાણકાર હોવા જરૂરી
વધુ માહિતી માટે કોલ કરો.
HR Bhumika : 8320952179