ભારતીય વાયુસેનામાં એરમેન તરીકે જોડાવા માંગતા ઉમેદવારો તા. ૧૦ સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકે છે.

ધોરણ 12 પાસ ઉપર વાયુસેનામાં ભરતી

ભરતીમેળાનું સ્થળ કેન્દ્રીય વિધાલય એરફોર્સ, મકરપુરા, વડોદરા

વધુ માહિતી માટે જુઓ http://www.airmenselection.cdac.in