MRF Limited at Dahej Bharuch Gujarat

ભારતની નં.1 ટાયર મેન્યુફેક્ચરીંગ કંપની એમઆરએફ-દહેજ ગુજરાતમાં તેના નવા પ્લાન્ટ માટે ભરતી કરી રહી છે

👉રસ ધરાવાતા ફક્ત પુરુષ ઉમેદવારે 10-10-2020 શનિવારે સવારે 08:30 વાગે ઇન્ટરવ્યુ અને ટેસ્ટ માટે નડીઆદ નીચેના સરનામે ડોક્યુમેન્ટ સાથે આવવાનુ રહેશે.

📍 206, ઍજ્યુટેક ક્લાસિસ બેવેર્લી આર્કેડ, વુડલન્સ રેસ્ટોરન્ટ, મહા ગુજરાત રોડ, શાંતિનગર, નડીઆદ

પદ :- કંપની એપ્રેન્ટિસ
(સારા પર્ફોમન્સ બાદ કાયમી કરવામાં આવશે.)
જગ્યા :- 200, પગાર :- 10,000/- કુલ અને 8,650/- કપાત પછી હાથમાં આવશે

લાયકાત:-કેટેગરી-1(40% સાથે ધોરણ-10 પાસ), કેટેગરી-2(40% સાથે ધોરણ-10 પાસ + ફક્ત 1 વર્ષ નું આઇટીઆઇ)
ઉંમર :- 18 – 25 વર્ષ
ન્યૂનતમ ઊંચાઈ/વજન :- 5’4″/45 કિલો

ઓરિજિનલ ડૉક્યુમેન્ટ + 1 સેટ ઝેરોક્ષ કોપી (ફરજીયાત) લાવવાના રહેશે:-
1. મૂલ્યાંકન સમયે મુળ શાળા છોડવાનાં પ્રમાણપત્ર (એલ.સી)
2. મુળ માર્કશીટો, 3.આધાર કાર્ડ
4.બે પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ્સ

આપનો બાયોડેટા નીચેના સરનામે મેઇલ એડ્રેસ પર મોકલો અને આપેલ લિંક મા રજીસ્ટ્રેશન કરો.
ઇ-મેઇલ :- sachin.shrigondekar@mrfmail.com
લિંક :- https://bit.do/MRF-Recruitment-link

નોધ :-
– ઉપરોક્ત લાયકાત સિવાય ના કોઇપણ ઉમેદવારની અરજી સ્વિકારવામા આવશે નહિ જેની ખાસ નોધ લેવી
– 12 પાસ કે 2 વર્ષ ના આઈ ટી આઈ કોર્ષ નાં ઉમેદવારો નો સ્વીકાર કરવામાં આવશે નહી.

ખાસ સૂચના :-
1. આ ભરતી માટે કોઇપણ ચાર્જ ચુકવવાનો રહેશે નહિ.
2.ઉમેદવારે માસ્ક ફરજિયાત પહેરીને આવવાનું રહેશે. માસ્ક વગર આવેલ ઉમેદવારને પ્રવેશ મળશે નહિ.
3.સમયાંતરે હાથ સેનેટરાઇઝ કરવામાં આવશે.
4.સામાજિક અંતર નું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે.
5.વધુ ઉમેદવાર ભેગા થવા ના સંજોગોમાં તેમના બાયોડેટા લઈ તેમને ફોન દ્વારા જાણ કરી બીજી વખત બોલાવવામાં આવશે.

Uniqare on board Job portal

Government jobs
Private jobs
Daily job posting
New opening
New recruitment
Urgent hiring
IT jobs
Engineering Jobs
Technical jobs
Labour worker helper jobs
Marketing sales jobs
Jobs in Gujarat
Jobs in Ahmedabad
Jobs in Vadodara
Jobs in Surat
Jobs in Rajkot