*રિલાયન્સ સ્માર્ટ ના સ્ટોરમાં જગ્યા*

*રિલાયન્સ સ્માર્ટ માટે 100 માણસોની જરૂર છે.*

*લોકેશન :- મણિનગર,જવાહરચોક,શાહીબાગ, લૉગાર્ડન,સીજી રોડ,નવરંગપુરા,પાલડી,વાસના,નારણપુરા,લાલડરવાજા,પંચવટી, ઉસમાનપુરા અને બીજા ઘણા*

પોસ્ટ: સ્ટોર એસોસીએટ (Store Associate)

ઉંમર: 19 થી 35 વર્ષ

પગાર: 8450 બધું કાપીને 7500 હાથમાં આવશે

9 કલાકની જોબ

અભ્યાસ: 12 પાસ

ઇન્ટરવ્યૂ: 11:00 થી 01:00 વાગ્યા સુધી.
*Online interview After checking All Complete Document*
ઇન્ટરવ્યૂ માટે મળવાનું
Name :- Kishan Desai
Mobile no :- 9824486164

સાથે લાવવાના ડોક્યુમેન્ટ
(1) આધારકાર્ડ (ફૂલ બર્થડેટ)
(2) પાનકાર્ડ ફરજીયાત
(3) બેંકના પહેલા પાના ની ઝેરોક્ષ
(4) પાસપોર્ટ સાઇઝના બે ફોટા
(5) ધોરણ 12 ની માર્કશીટ
(6) એડ્રેસ ના પુરાવાનું એક ડોક્યુમેન્ટ
(7) રિસ્યુમ

જરૂરીયાત સુધી આ પોસ્ટ પહોંચાડવા વિનંતી

Uniqare on board Job portal

Government jobs
Private jobs
Daily job posting
New opening
New recruitment
Urgent hiring
IT jobs
Engineering Jobs
Technical jobs
Labour worker helper jobs
Marketing sales jobs
Jobs in Gujarat
Jobs in Ahmedabad
Jobs in Vadodara
Jobs in Surat
Jobs in Rajkot